svvp11@yahoo.com 079-27910504

Vision & Mission

 

ભાવિ આયોજન

  • સભ્યપદ નોંધણી ઝુંબેશ વેગવાન બનાવવી
  • ઘટકોના સેવા કાર્યોની માહિતી મેળવી વિનીમય માટે પ્રયત્ન કરવો
  • સમસ્ત વૈષણવ વણિક પરિવારના સૌ સભ્યોની પારિવારિક, શૈક્ષણિક અને વ્યાવસાયિક માહિતીની ડેટા એન્ટ્રી કરાવી દરેકને ઉપલબ્ઘ કરવી.
  • કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રંશસા, એવાર્ડ, સંશોધન કે પ્રદાન માટે અભિવાદન સમારોહનું આયોજન
  • યુશવીંગ તેમજ લેડિઝવીંગની રચના કરીને યુવાનો તથા બહેનોને પ્રોત્સાહન
  • શિક્ષણ તેમજ તબીબી સેવા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા
  • સંસ્થા ડોક્ટર સેલ, વકીલ તથા સી.એ.સેલ, અને ઇન્ડસ્ટ્રી સેલ બનાવી તેની માહિતી દરેક વૈષ્ણવો સુધા પહોચાડવાનો પ્રયત્ન
  • ત્રિમાસિક માહિતીસભર મુખપત્ર “મોરપીંછ” નું પ્રકાશન
  • સમસ્ત વૈષ્ણવજનોના કલ્યાણ અર્થે
  • રોજગારલક્ષી પ્રવૃત્તિ
  • લગ્નપરિચય સંમેલનનું આયોજન

મુખ્ય હેતુ

  • વિશ્વાભરના ગુજરાતી વૈષ્ણવ વણિક પરિવારોમાં સ્નેહસેતુની રચના
  • પરસ્પરની કુનેહ, વિશિષ્ટ ક્ષમતા, સામાજીક પ્રતિભા તથા પ્રતિષ્ઠા થકી વિશ્વભરમાં આપણી આગવી ઓળખ તેમજ અનિવાર્યતા ઉભી કરવી.
  • ઉચ્ચ શિક્ષણ અનં સંશોધન દ્વારા ઉપાર્જીત તબીબીજ્ઞાન, આધુનિક, ટેકનોલોજી કે અન્ય ક્ષેત્રમાં આપણા તજજ્ઞોની સૂઝ જ્ઞાનનો લાભ સૌને ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો.
  • આપણા મૂળભુત સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મભાવ બાળકો તેમ યુવાનોમાં જળવાય તે માટે વિવિધ કાર્યક્રમો, કાર્યશાળા અથવા પાઠશાળાનો પ્રારંભ
  • વૈષ્ણવ વણિક સંપ્રદાયમાં જીવનસાથી પંસદગીને વિશાળ તક આપવી
  • મજબૂત સંગઠન શક્તિનું પ્રતિપાદન અને પ્રદર્શન